ધોમધખતાં તાપમાં બમ્પર વોટિંગ કરીને ગુજરાતીઓએ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

DivyaBhaskar 2019-04-24

Views 508

ઈલેક્શન ડેસ્કઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે માપી-જોખીને વ્યવહાર કરવા માટે જાણીતા ગુજરાતીઓએ 2014થી થોડું વધારેમતદાન કરીને લોકસભાની ચૂંટણીના ઈતિહાસમાં નવો અધ્યાય આલેખ્યો છે 2014માં 6366ટકા જેટલું તગડું મતદાન કરીને ગુજરાતીઓએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીની ગાદી સંભાળવા મોકલ્યા હતા 2019માં 6389 ટકામતદાન થયું છે, પરંતુ એ મોદીને સત્તાની બીજી ઈનિંગનો પરવાનો બનશે કે ઘરવાપસીનો આદેશ એ તો 23 મેએ ઈવીએમ ખૂલશે ત્યારે ખબર પડશે દેખીતા કોઈ હવામાન વગર થયેલું આટલું ઊંચું વોટિંગ કરીને શાણા ગુજરાતીઓએ ફરી એકવાર સૌને મૂંઝવણમાં મૂકી દીધા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS