પાટણના ધારેવાડા નજીક કાર અને ટ્રકનો એક્સિેડેન્ટ થયો જેમાં કારમાં સવાર અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો તુષાર પટેલ અને તેમના ડ્રાઈવરના મોત થયા છે જ્યારે ડૉક્ટરનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે એક્સિડેન્ટ એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે