નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદ અને ગોપનીયતાના શપથ લેશેઆથી ફરી એક વખત કદાચ મનમાં સવાલ ઉઠ્યો હશે કે શપથની આખી પ્રક્રિયા શું હોય છેશપથ ગ્રહણની પુરી પ્રક્રિયાથી પણ બધા અજાણ છેશપથ ગ્રહણની પુરી પ્રક્રિયાથી પણ બધા અજાણ છેતો ચાલો આ વીડિયોમાં જોઈએ શપથ વિશેની અજાણી વાતો