ચાલુ બસે પાછળનું ટાયર નીકળીને 40 ફૂટ દૂર પડ્યું, વીડિયો વાઈરલ થયો

DivyaBhaskar 2019-06-01

Views 1K

મધ્યપ્રદેશના દમોહમાં સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી તેજગઢથી તેંદુખેડા જતી એક પ્રાઈવેટ બસનાં ચાલુમાં જ બે ટાયર જ નીકળી ગયાંહતાં ઉબડખાબડ રોડ પર આગળ વધતી બસનો ચાલક કે મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ બસ એક તરફની નમીને ખોટકાઈ ગઈ હતીમુસાફરોના કહેવા મુજબ બસની ગતિ ઓછી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી આ અકસ્માતમાં માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી જોકે બસમાં સવાર મુસાફરોમાં આના કારણે અફડાતફડી સર્જાઈ હતી સૌનો એક જ સૂર હતો કે આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે ખાડામાંપટકાઈ પટકાઈને બસોનાં ટાયર પણ તૂટી જાય છે લોકોએ પણ એ વાતે આનંદ વ્યક્ત પણ કર્યો હતો કે આ અકસ્માતના કારણે બસ પલટીનહોતી મારી ગઈ નહિંતર મોટી હોનારત પણ સર્જાઈ શકતી હતી આ અકસ્માતમાં જે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી તેમને નજીકની સરકારીહોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ ઘટના પણ આજે બપોરે જ સર્જાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો સ્થાનિકોએજણાવ્યું હતું કે આ રસ્તા પર અવારનવાર આવા અકસ્માતો થવાનું કારણ પણ આ તૂટી ગયેલો રોડ જ જવાબદાર છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS