ટ્રાફિક બ્રિગેડનો જવાન ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા લેતો વીડિયો વાઈરલ

DivyaBhaskar 2019-06-10

Views 955

સુરતઃઉધના પોલીસ સ્ટેશનની હદનો બનાવ સામે આવ્યો છે જેમાં ઉદ્યોગ નગર ઉધના સ્ટેશનવાળા રોડ નંબર ત્રણના ચાર રસ્તા પાસે ટ્રાફિક બ્રિગેડનો જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતો વીડિયો વાઇરલ થયો છે આ વીડિયો તારીખ 3 મેના રોજ સાંજે 4 વાગ્યાના આસપાસનો સમય હોવાનું જાણવા મળ્યું છે ફરજ પર હાજર ટ્રાફિક બ્રિગેડનો જવાન ટેમ્પો ચાલકને રોકી તેની પાસે રૂપિયા લઈ ખિસ્સામાં મૂકી રહ્યો હોવાનું વીડિયો નજરે પડે છે અને ત્યારબાદ લાંબા સમય સુધી ફરજ દરમિયાન વીડિયો કોલ પર વાત કરતો રહે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS