હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બંજર વિસ્તાર પાસે આવેલાં ભેઉટ ટર્ન પાસે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકતાં 25 યાત્રીઓનાં ઘટના સ્થળે મોત થયાં છે જ્યારે, 35થી વધુ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ઘટના સ્થળે પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છેહજુ આશંકા છે કે યાત્રીઓના મોતનો આંકડો વધી શકે છે