આવાસ યોજનાનાં ફોર્મના વિતરણમાં લાંબી કતાર લાગી, મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઇ

DivyaBhaskar 2019-07-01

Views 221

રાજકોટ:મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનાં આજે બેંક મારફતે ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શહેરની ICICI બેન્કની દરેક બ્રાન્ચ ખાતે વહેલી સવારથી અરજદારોની લાંબી લાઈનો લાગી છે ત્યારે સરદાર બાગ પાસે આવેલી ICICI બેંકની મેઈન બ્રાન્ચમાં મહિલાઓ વચ્ચે ફોર્મ વિતરણ દરમિયાન ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં ઝપાઝપીની ઘટનાને લઈને ટોળું એકઠુ થઈ ગયું હતું મહત્વનું છે કે અરજદારો કામ ધંધો છોડીને ફોર્મ લેવા માટે સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા હતા મનપાના 1BHKના 2176 આવાસ માટે ફોર્મ વિગરણ કરવામાં આવી રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS