સ્યૂસાઈડ નોટ લખી 2 કોન્સ્ટેબલ 4 દિવસથી ગુમ, DCPએ પરિવારને મળવાનો ટાઈમ ન આપ્યો

DivyaBhaskar 2019-07-24

Views 1.1K

અમદાવાદ: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ 20 જુલાઈથી સ્યુસાઇડ નોટ લખી ગુમ થઈ ગયા છે 3 દિવસ સુધી હજુ સુધી કોઈ જાણ ના થતાં બંને પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનો ઝોન-1 ડીસીપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ડીસીપીએ મળવાનો સમય પણ પરિવારને આપ્યો નહતો પોતાના દીકરા અને ભાઈ વિશે જાણકારી મેળવવા પરિવાર જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ઝોન-1 ડીસીપી પ્રવીણ મલને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ ડીસીપી મળ્યા નહોતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS