ટેલિવિઝન એક્ટ્રેસ અબિગૈલ પાન્ડે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હાલમાં જ તેણે પોતાના યોગના ફોટોઝ પોસ્ટ કરીને સૌકોઈને અચંબામાં મૂકી દીધા છે જેમાં એક ફોટોમાં ટોપલેસ થઈને અબિગૈલ યોગ મુદ્દામાં જોવા મળે છે તે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મારા ઘણા બધા શબ્દો એ વાતને વ્યક્ત નથી કરી શકતાં તે, ન્યુડ છોકરીના યોગ કરવાની હું કેટલી સરાહના કરું છું તમને ઘણા લોકોને આ પોસ્ટ પસંદ આવી નહીં હોય પણ તમને ખબર નથી કે આ છોકરી કેટલાં એટ્રેક્ટિવ હેડલાઈન્સ અને ટાઈટલ્સ આપી શકે છે ન્યુડ અને યોગમાં કોઈ ફરક નથી હોતો મેં આ ફોટો ક્લિક કરતાં પહેલાં શરમ અને ડર મહેસૂસ કર્યો હતો જે મને હવે આઝાદ મહેસૂસ કરાવે છે હું સતત વિચારતી હતી કે લોકો શું કહેશે પણ મારી દોસ્ત અને બોડીગાર્ડે મને હિંમત આપી તેમણે કહ્યું કે, લોકો શું કહેશે એ ડરને ભગાડો, ડર તમને ક્યારેય પણ તાકાતવર મહેસૂસ નહીં કરવા દે તે સમયે મેં દરેક વસ્તુને ભૂલાવી દીધી હતી મને કોઈ દેખાઈ રહ્યું ન હતું આ મારી સ્ટોરી છે તમારી શું છે?