શામળાજી મંદિરે ભગવાન શામળિયાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી

DivyaBhaskar 2019-08-15

Views 601

ભિલોડા:શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે વરસતા વરસાદમાં પણ ભક્તો ભગવાન કાળીયા ઠાકરના દર્શન માટે ઉમટ્યા હતા ભગવાન શામળિયો વિશ્વનું કલ્યાણ કરે એ ભાવના સાથે ભક્તોએ ભગવાનને રાખડી અર્પણ કરી હતી પૂજારીએ શામળિયાને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS