Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆર્થિક મોરચે મોદી સરકારને ઝટકો લાગ્યો છેદેશના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છેએપ્રિલ-જૂનમાં વિકાસ દર ઘટીને 5 ટકા થઈ ગયો છેજે પહેલા 58 ટકા હતોએક વર્ષ પહેલા આ જીડપી ગ્રોથ 8 ટકા હતોછેલ્લા 6 વર્ષમાં સૌથી નીચલી સપાટીએ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું