લંડનમાં ભારતીય સમુદાયે એકજૂટતા બતાવી હતી થોડા દિવસ પહેલા લંડનમાં પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ સામે ગંદકી ફેલાવી હતી જેનીભારતીય સમુદાયના લોકોએ મળીને સફાઈ કરી હતી ભારતીયોની આ પહેલમાં બ્રિટનની ભારતીય દૂત રૂચિ ઘનશ્યામ પણ સામેલ થઈ હતી થોડા દિવસ પહેલા પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ પર પથ્થરબાજીથી લઈ ઈંડા પણ ફેંક્યા હતા