પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું ?( How to Delay Your Periods date)

Webdunia Gujarati 2019-09-20

Views 3

મહિલાઓને દર મહીના પીરિયડસમનો દુખ સહેવું પડે છે. ખોટા સમય પર માસિક ચક્ર આવી જવાથી મૂડ પણ ઑફ થઈ જાય છે. ઘણી વાર ફરવા જવું હોય તો તેમાં મહિલાઓને પીરિયડસની ચિંતા સતાવતી રહે છે. અને પીરિયડસના સમયે મહિલાઓને તીર્થ સ્થાન જવાની પણ ના હોય છે. કેટલીક છોકરીઓ તેને આગળ વધારવા માટે દવાઓ પણ લે છે. જેનાથી ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે. જો તમને પણ કઈક જવું હોય તો પીરિયડસની ડેટને કેવી રીતે મોડું કરવું તેના કઈક ઘરેલૂ ઉપાય ઉપયોગ કરી શકો છો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS