ટ્રમ્પે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા હતાટ્રમ્પે કહ્યું કે મોદી ફાધર ઓફ ઈન્ડિયા છેમોદીને રોક સ્ટાર એલવિસ પ્રેસ્લી જેવા ગણાવ્યાઆ સાથે એમ પણ કહ્યુંકે અમે બંને સાથે મળી ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશુંનરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું