સાબરકાંઠામાં વરસાદી માહોલે મગફળીના 72 હજાર હેક્ટર વાવેતર પર જોખમ સર્જ્યુ

DivyaBhaskar 2019-10-03

Views 110

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં એકધારા વરસાદ બાદ મોસમનો 125 ટકા વરસાદ વરસી જતાં ખેતીના તમામ સમીકરણો બદલાઈ ગયા છે ઉપજમાં 15 થી 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે જિલ્લામાં આ વર્ષે 72 હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલું છે સતત વરસાદને મગફળીના પાક ઉપર જોખમ ઊભું થયું છે ખેતીવાડી વિભાગ દ્વારા સંભવિત નુકસાનની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS