ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે પાંચમા નોરતે ગાંધીનગર ખાતે ગુજરાત IAS ઓફિસર્સ વાઈવ્સ એસોસિએશન તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું IAS ઓફિસર્સની પત્નીઓએ ટ્રેડિસનલમાં ગરબાની રમઝટ માણી હતી જેમાં ગુજરાતના તમામ અધિકારીઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા દર વર્ષે IAS ઓફિસર્સ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ છે