પોમ્પિયોનું પાકિસ્તાન પર નિશાન - 26/11 હુમલાના આરોપીઓને હજુ સુધી સજા થઈ નથી 

DivyaBhaskar 2019-11-27

Views 581

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલા અંગે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું પોમ્પિયોએ કહ્યું કે, આખી દુનિયા 26/11ના હુમલાઓ બાદ થથરી રહી હતી, પણ 11 વર્ષ બાદ પણ એ હુમલાને અંજામ આપનારા અપરાધીઓને સજા આપી શકાતી નથી પોમ્પિયોએ હુમલામાં માર્યા ગયેલા 6 અમેરિકન સહિત 166 લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી પોમ્પિયોએ વધુમાં કહ્યું કે, આ મૃતકોના પરિવાર માટે દુઃખની વાત છે કે જેમને પણ મુંબઈ હુમલાનું કાવતરું કર્યું, તેમણે હજુ સુધી સજા અપાઈ નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS