હવે માત્ર પ્રધાનમંત્રી અને તેના પરિવારજનોને જ SPG સુરક્ષા મળશે

DivyaBhaskar 2019-11-27

Views 2.2K

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સંશોધન બિલ રજૂ કર્યું છે એસપીજી સુરક્ષા કવર માત્ર પ્રધાનમંત્રી અને તેમની સાથે પ્રધાનમંત્રી આવાસમાં રહેતા તેમના પરિવારજનોને મળશે આ ઉપરાંત એસપીજી સુરક્ષા પૂર્વ પ્રધાનમંત્રી અને તેના પરિવારજનોને આપવામાં આવશે, જેઓ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આવાસમાં રહેતા હોય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS