રસ્તા પર વાત કરી રહેલા પતિ અને પ્રેમિકાને પત્નીએ જાહેરમાં ફટકાર્યા, સ્થાનિકોએ વીડિયો વાયરલ કર્યો

DivyaBhaskar 2019-12-02

Views 25.7K

વડોદરા: વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં પત્ની અને તેના પરિવારજનોએ પતિને તેની પ્રેમિકા સાથે વાત કરતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો અને પતિ અને તેની પ્રેમિકાને જાહેર માર્ગ ઉપર માર માર્યો હતો આ ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ ઉતારી શોશ્યલ મિડીયામાં વાયરલ કરી દીધો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS