ઘરે કોઈ આવે તો બાળકો રૂમમાં જતાં રહે છે? સગા સંબંધીઓને મળવું કેમ ગમતું નથી?

DivyaBhaskar 2019-12-19

Views 2.9K

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકોને સગા-સંબંધીઓ કેમ ગમતાં નથી અને બાળકને સંબંધી પ્રત્યે લાગણી થાય તે માટે માતા-પિતાએ શું કરવું જોઈએ? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS