કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટના મુદ્દે અસરગ્રસ્તોના આમરણ ઉપવાસ

DivyaBhaskar 2019-12-20

Views 1

સુરતઃકતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર સાથે થયેલા અન્યાયના વિરોધમાં અસરગ્રસ્તો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે કતારગામ ગોતાલાવાડી જૂની ટેનામેન્ટને રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું પીપીપી યોજના અંતર્ગત ટેનામેન્ટ તોડ્યા બાદ ભાડું બિલ્ડર અને સુરત મનપાએ આપવાનું રહે છે જોકે, કરાર મુજબ ભાડું નહીં ચૂકવાતા રહીશોમાં રોષ ફેલાયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS