યૂપી સીએમ યોગી આદિત્યનાથે વસંત પંચમીના પાવન અવસરે પ્રયાગરાજમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતીયૂપી સીએમે ગંગામાં 11 ડૂબકી લગાવી સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કર્યું હતુંસ્નાન બાદ સીએમ યોગીએ અરૈલ ઘાટ પર ગંગાની પૂજા કરી હતી, જે બાદ સંગમ પર પતંગ ઉડાવી હતી અનેસ્વચ્છતાનો સંદેશ આપવા કબૂતરો પણ ઉડાવ્યા હતા