દેશના દક્ષિણના રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નાઈના માધવરામ વિસ્તારમાં તેલના એક ગોડાઉનમાં આગ લાગી છે આ આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ લાગવા પાછળનુ કારણ જાણી શકાયુ નથીતેલમાં આગ ફાટી નીકળી હોવાથી 12 ફાયર ટેન્ડર્સને કામે લગાડાયા છે