ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમાં ગાડીમાંથી ઉતરતા જે.પી.નડ્ડાને ભાજપની નવી ટોપી પહેરવામાં તકલીફ પડી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને ટોપી પહેરાવી હતી. તેની ક્ષણો કેમેરામાં કેદ થઇ છે.