IAS કે. રાજેશની બેનામી સંપત્તિ કેસમાં વચેટિયા પર આવશે તવાઈ

Sandesh 2022-05-23

Views 210

IAS કે.રાજેશની બેનામી સંપત્તિ અને હવાલા રેકેટ કેસમાં CBIના નિવેદનમાં કે.રાજેશ મોટા ઘટસ્ફોટ કરે તેવી શક્યતાઓ છે. નવી દિલ્હી CBI હેડ ક્વાર્ટરમાંથી સમગ્ર કેસનું મોનિટરિંગ થઈ રહ્યું છે. આ કેસમાં વચેટિયા પર તવાઈ થઈ શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS