રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણયા. મંત્રી સાંકળ વડે પોતાને ફટકારતા નજરે પડ્યા છે. ગુરુવારે ગુંદા ગામમાં માતા ખોડિયારનો માંડવો યોજાયો હતો, જેમાં મંત્રી ધૂણયા હતા. વિજ્ઞાનજગતના લોકોએ મંત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાવો આક્ષેપ કર્યો. મંત્રીએ કહ્યું અમે માનીએ છીએ એટલે ધૂણયા