તળાવની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો

Sandesh 2022-06-03

Views 1.9K

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું માનસરોવર તળાવ ગંદકીનું તળાવ બન્યું છે શહેરની પાલીકા દ્વારા શહેરનું દૂષિત પાણી આ તળાવમાં ઠાલવી દેવાતા તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ઉઠ્યું છે.ત્યારે આ પરિસ્થિતિ થી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માનસરોવર ખાતે એકઠા થયા અને પાલિકા તેમજ સરકાર વિરુધ્ધ નારેબાજી કરી વહેલી તકે આ તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવે એવી માંગ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS