ધ્રાંગધ્રાના દુદાપુરમાં બોરવેલમાં પડેલા બાળકને બહાર કઢાયું

Sandesh 2022-06-08

Views 91

ધ્રાંગધ્રાના દુદાપુરમાં બોરવેલમાં પડેલા બાળકને બહાર કઢાયું છે. રમતા - રમતા બોરવેલમાં બાળક પડ્યું હતું. અમદાવાદ કોર્પોરેશન ટીમની મદદ લેવાઈ હતી. બાળકને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS