ગુજરાતમાં કોરોનાના નવા 154 કેસ, એક્ટિવ કેસ 700ને પાર

Sandesh 2022-06-11

Views 6

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ પૈકી સૌથી વધુ અમદાવાદમાં 80 કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરા, સુરતમાં ડબલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS