સ્ટેશનરીની ચીજ વસ્તુઓ પર થયો 20 થી 25 ટકાનો ભાવ વધારો

Sandesh 2022-06-15

Views 184

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ ભૂજની સ્ટેશનરી દુકાનોમાં નવા પુસ્તકો વાલીઓ અને વિધાર્થીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે . બીજી તરફ ચાલુ વર્ષે સ્ટેશનરીની ચીજ વસ્તુઓમાં થયેલો 20 થી 25 ટકાનો ભાવ વધારો વાલીઓને નડી રહ્યો છે. સાથે પુસ્તકોની ઘટ પણ જોવા મળી રહી છે. ધોરણ 1 થી 5ના વિધાર્થીઓના પૂરતા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ નથી .. જેના કારણે પણ સમસ્યા સર્જાય છે..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS