પંચમહાલમાં ST અને ખાનગી બસનો અકસ્માત: ડ્રાઈવર ગંભીર ઈજાગ્રસ્ત

Sandesh 2022-08-15

Views 102

પંચમહાલ જિલ્લાનાં ઘોઘમ્બા તાલુકાના દામાવાવ નજીક રસ્તા ઉપર સરકારી એસટી બસ અને એક ખાનગી બસ વચ્ચે અકસ્માત સજાયો હતો. જેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આ અકસ્માતમાં બંને બસના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS