અમદાવાદમાં રોગચાળાનો કહેર: સિવિલ હોસ્પિટલમાં રોજના 3500 દર્દીઓનો ઘસારો

Sandesh 2022-08-26

Views 46

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના નવા 3500 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ડેન્ગ્યુના 53 કેસ, ચિકનગુનિયા 24 કેસ, ડાયેરિયા - વોમિટિંગના 116 કેસ, હિપેટાઈટિસના 149 કેસ, મેલેરિયાના 38 કેસ, જ્યારે સ્વાઇન ફ્લૂના 8 અને કોવિડના પણ 8 દર્દીઓ સારવાર હેઠળ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS