રાજ્યના પોલીસ કર્મીઓને આ મહીને પગાર વધારાનો લાભ નહિ મળવાની શક્યતા

Sandesh 2022-08-26

Views 537

થોડા દિવસો પહેલા ગુજરાત સરકારે રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડનું પેકેજ મંજુર કર્યું હતું. પરંતુ સુત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે આ નવા પેકેજનો GR સરકારે હજુ જાહેર ન કર્યો હોવાથી પોલીસ કર્મચારીઓને અપાયેલા નવા ગ્રેડ પેમાં વધારાને લાગુ થવામાં એક મહિનો મોડું થઇ શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS