રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં પ્રમુખ કોણ તે અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો હાલ લોકમુખે પ્રિયંકા ગાંધીનું નામ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું છે. તો ગહેલોત પણ લીસ્ટમાં હોવાની ચર્ચા છે. તો જોઈએ સંદેશ વિશેષમાં કોંગ્રેસની ‘કોણ કરાવશે નૌકા પાર?’