વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

Sandesh 2022-09-25

Views 308

વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના રહીશે શનિવારે વાઇલ્ડ લાઇફ રેસકયુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોનથ ગામના બસ સ્ટેન્ડ પાસે અજગર આવી ચઢયો છે. આ જાણ થતાજ ટ્રસ્ટના કાર્યકરોને સ્થળ ઉપર મોકલવામાં આવ્ય પહોંચેલા ટ્રસ્ટના કાર્યકરોએ જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે પડેલા ઇંટોના ઢગલામાં અજગરે દેખાદીધી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS