કાબુલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, અત્યાર સુધીમાં કુલ 46 છોકરીઓ સહિત 53ના મોત

Sandesh 2022-10-03

Views 681

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી કાબુલમાં શાહિદ માજરી રોડ પર પુલ-એ-સુખ્તા વિસ્તાર પાસે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ હજારા સમુદાયના પ્રભુત્વવાળા વિસ્તારમાં થયો હતો. અત્યાર સુધીમાં કુલ 46 છોકરીઓ સહિત 53ના મોતનો આંકડો સામે આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS