જામનગરની 76 કાલાવડ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવીણ મુસડીયાને અચાનક ભાજપ પ્રત્યે પ્રેમ છલકાયો છે. તેમાં કાલાવડ તાલુકાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ
સૌની યોજનાની અચાનક મુલાકાત લીધી છે. તથા સૌની યોજના લિંક-3 પેકેજ-7ની કામગીરીની સમીક્ષા કરી છે.