ગુજરાત-હિમાચલ ચૂંટણી : PM મોદી સાથે શાહ, ગુજરાત CM, પાટિલની બેઠક

Sandesh 2022-10-14

Views 84

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયા છે. આ દરમિયાન બંને વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ શકે છે. તો આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં પહોંચી ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS