નરોડામાં યોજાઈ SC-STની એકતા રેલી

Sandesh 2022-10-16

Views 215

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક સમાજ પોતાના નેતૃત્વ માટે આગળ આવી રહ્યા છે. આજે નરોડામાં SC-ST સમાજ દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS