અસલાલીથી ઝુંડાલ સર્કલ સુધી AMTS શરૂ કરાઈ

Sandesh 2022-10-18

Views 1

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, શહેરના પૂર્વના પટ્ટામાં આવેલો રીંગ રોડ પર અવર-જવરની મુશ્કેલીઓ સર્જાતી હતી. જેથી આ રોડ પર AMTS દ્વારા બસ સેવા શરૂ કરવાનું નક્કી કરેલ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS