મોરબીનો ઝૂલતો પુલ થશે ફરી શરૂ, જાણો ક્યારે આનંદ માણના મળશે

Sandesh 2022-10-24

Views 289

મોરબીનો ઝૂલતો પુલ ફરી શરૂ થશે. જેમાં નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મુકાશે. તેમજ ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકશે. આ પુલ રિનોવેશન માટે બંઘ

કરવામાં આવ્યો હતો. તથા રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS