ફરી એક વખત PM મોદી આવશે ગુજરાત

Sandesh 2022-11-02

Views 296

ફરી એક વખત PM મોદી ગુજરાત આવશે. 6 નવેમ્બરે PM મોદી વલસાડના પ્રવાસે આવવાના છે. તેમાં વડાપ્રધાન કપરાડાના નાનાપોંઢામાં જનસભાને સંબોધશે. તથા જનસભાને લઈ

તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS