વિદેશમાં વસતા ગુજરાતીઓ પ્રચાર માટે આવશે

Sandesh 2022-11-19

Views 196

રાજ્ય સહિત ચરોતર માં ચૂંટણી નો જંગ જામ્યો છે ત્યારે વતન થી દુર વસતા ચરોતર ના 2 હજાર એનઆરઆઈ ઓ ભાજપ ના પ્રચાર માટે અમેરિકા થી ભારત આવશે..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS