ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસ બાકી છે ત્યાં ભાજપ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના નુગરમાં જનસભાને સંબોધી રહ્યા છે. આ સમયે અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.