માણસામાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. અન્ય સમાચારમાં અમદાવાદમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં સગા પિતાએ દુષ્કર્મ આચર્યું. બાળકીને આઈસક્રીમની લાલચ આપીને કર્યું દુષ્કર્મ. અન્ય સમાચારમાં નિકોલમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને 3 વ્યક્તિઓ સામે ફરીયાદ કરી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.