બે રેતી ખનન માફિયાઓની બબાલમાં નિર્દોષનો ભોગ લેવાયો છે. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર રાહદારીની કારની ટક્કર મારી હત્યા નિપજાવી છે. જેમાં રાહદારીને અકસ્માતે અડફેટે લઈને હત્યા નિપજાવનાર કાર ચાલક પિતા-પુત્ર વિરુદ્ધ વાસણા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.