સુરત: પ્રેમી સાથે વાત કરતી યુવતીને પિતાએ ઠપકો આપતા આપઘાતનો પ્રયાસ, પોલીસે વાલીઓને ચેતવ્યા

ETVBHARAT 2025-01-12

Views 0

યુવતી ઘરે પોતાના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેના પિતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપીને ફોન લઈ લીધો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS