સલમાન ખાને બોડીગાર્ડને માર્યો લાફો, નાની ફેનને ધક્કે ચડાવી હતી

DivyaBhaskar 2019-06-05

Views 8.3K

મંગળવારે યોજાયેલા ભારત ફિલ્મના પ્રીમિયર બાદ સલમાનના રોષનો ભોગ એક બોડીગાર્ડ બન્યો હતો સલમાનને તેના ફેન્સની ભીડ વચ્ચેથીસલામત રીતે બહાર નીકાળી રહેલા બોડીગાર્ડો પૈકી એક પર અચાનક જ ભાઈજાન ભડક્યા હતા ને તરત જ તેને કચકચાવીને થપ્પડ મારી દીધીહતી પિપીંગ મૂન નામના એક ઈંસ્ટાગ્રામ પેજ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં સલમાનને લાફો મારતાં પણ જોઈ શકાય છે આવીડિયોમાં આપેલા કેપ્શન પ્રમાણે એટલું તો ચોકક્સ કહી શકાય કે આ બોડીગાર્ડે ત્યાં ભીડમાં હાજર સલમાનના નાના નાના ફેન્સને ધક્કા મારીનેદૂર હડસેલ્યા હતા સાથે જ એક નાની બાળકી સાથે પણ આવું જ વર્તન કર્યું હતું જેના પર સલમાનની નજર પડતાં જ તેને આ બોડીગાર્ડના વર્તનપર ગુસ્સો આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS