Cheap Thrills સોંગ પર સલમાન ખાને માતા સાથે કર્યો ડાન્સ

DivyaBhaskar 2019-07-23

Views 1

સુપરસ્ટાર સલમાન ખાનનોલેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ વીડિયોમાં સલમાન તેની માતાસાથે ડાન્સ કરતો જોવા મળે છે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં સલમાન બહુ જ પ્રેમથી તેની મમ્મી સાથે ડાન્સ કરી રહ્યો છે અને મમ્મી પણ તેને ખૂબ વહાલ કરી રહી છેસલમાનનો મમ્મી સાથેનો વીડિયો ખરેખર કમાલનો છે આ વીડિયોમાં સલમાનનો મમ્મી પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે મા-દીકરાનો આ પ્રેમ ઈમોશનલછે વીડિયોને જોયા બાદ કહી શકાય કે સલમાન ખાનનું તેની મા સાથેનું બોન્ડિંગ જબરદસ્તછે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS