જાફરાબાદ નજીક ડાલામથ્થો સિંહ પશુનો શિકાર કરી વાડીમાં ઢસડીને લઇ ગયો, વીડિયો વાઇરલ

DivyaBhaskar 2019-07-01

Views 1.7K

અમરેલી: જાફરાબાદ નજીક ડાલામથા સિંહે પશુનું મારણ કરી ઢસડીને વાડીમાં લઇ જઇ મિજબાની માણી હતી રસ્તા વચ્ચે પશુને ઢસડીને લઇ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે મારણને આ રીતે જઇ જતો ખુંખાર સિંહનો વીડિયો કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો વીડિયો જાફરાબાદ તાલુકાનો હોવાનું પ્રાથમિક તારણ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS